

With the values of Truth, Honesty, and Trust, Sunehrie – More Than Jewelry – proudly presents Gujarat’s most grand offer, the “Sunehrie Coin Vault.” With every jewellery purchase, customers receive a golden reward. On every purchase, get a chance to win new jewellery worth ₹50,000, without paying a single extra rupee. The offer is valid on purchases starting from ₹15,000. Become a part of Gujarat’s Sunehrie Coin movement today. Visit us now! T&C Apply.
સત્ય, પ્રમાણિકતા અને વિશ્વાસના મૂલ્યો સાથે Sunehrie – More Than Jewelry – હવે ગુજરાતની સૌથી ભવ્ય ઓફર લઈને આવ્યું છે “સુનેહરી સિક્કા વૉલ્ટ”. દરેક ગ્રાહકની ખરીદી પર મળશે સુવર્ણ સન્માન. પ્રત્યેક ઘરેણાની ખરીદી પર મેળવો ₹50,000 ના નવા ઘરેણાં જીતવાનો મોકો, એક પણ રૂપિયો વધારાનો નહીં. ખરીદીની કિંમત ₹15,000 થી શરૂ થાય છે. હવે તમે પણ બનો ગુજરાત સુનેહરી સિક્કા અભિયાનનો ભાગ. આજે જ પધારો! T&C Apply.
Customer Guide
Dear Valued Customer,
Sunehrie has always received immense love and trust from you. Today, you are not just purchasing jewellery, but you are opening the door to prosperity. Through the Sunehrie Chidiya Vault, we are delighted to make you a participant in special benefits worth ₹50,000.
Gujarat’s Most Grand Offer
Sunehrie Chidiya Vault
What You Will Receive Under This Offer:
The benefits you will receive under this offer:
When our “Sunehrie Chidiya Vault” reaches 100% completion (maturity), you will receive the following benefits:
- ₹25,000 worth of pure 24-carat gold coins (BIS Hallmarked
- ₹25,000 worth of new jewellery – a voucher to purchase jewellery of your choice from our store.
Total Benefit: ₹50,000.
ગ્રાહક માર્ગદર્શિકા
વહાલા ગ્રાહક મિત્ર,
Sunehrie ને હંમેશા આપનો અપાર પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. આજે તમે માત્ર ઘરેણાં ખરીદી રહ્યા નથી, પરંતુ સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહ્યા છો. “સુનેહરી સિક્કા વૉલ્ટ” દ્વારા અમે આનંદપૂર્વક તમને ₹50,000 સુધીના વિશેષ લાભોના ભાગીદાર બનાવીએ છીએ.
ગુજરાતની સૌથી ભવ્ય ઓફર
સુનેહરી ચીડિયા વોલ્ટ
આ ઓફરથી તમને મળતા લાભો:
જ્યારે અમારું “સુનેહરી સિક્કા વૉલ્ટ” 100% પૂર્ણતા (મેચ્યોરિટી) સુધી પહોંચશે, ત્યારે તમને નીચે મુજબના લાભો મળશે:
• ₹25,000 કિંમતનાં શુદ્ધ 24 કેરેટ સોનાનાં સિક્કા (BIS હોલમાર્ક સાથે)
• ₹25,000 કિંમતનાં નવા ઘરેણાં – અમારી દુકાનમાંથી તમારી પસંદગીનાં ઘરેણાં ખરીદવા માટે વાઉચર
કુલ લાભ: ₹50,000


How Will This Work?
Tracking
-
-
After logging into the Sunehrie app, you can check anytime how much your Vault has been filled
-
Maturity
-
-
- This Vault is linked to the company’s overall sales milestones. As our business grows, your Vault will gradually progress towards 100%.
-
Trust
-
-
-
-
This is not a lucky draw scheme, but a loyalty benefit based on your continued trust and support.
-
-
-
આ કેવી રીતે કામ કરશે?
ટ્રેકિંગ
- સુનેહરી એપમાં લોગિન કર્યા પછી તમે જ્યારે ઇચ્છો ત્યારે જોઈ શકો છો કે તમારું વૉલ્ટ કેટલું ભરાયું છે.
મેચ્યોરિટી
- આ વૉલ્ટ કંપનીના કુલ વેચાણના લક્ષ્યાંકો (Sales Milestones) સાથે જોડાયેલું છે. જેમ જેમ અમારો વ્યવસાય વધશે, તેમ તમારું વૉલ્ટ 100% તરફ આગળ વધશે.
ભરોસો
- આ કોઈ લકી ડ્રો સ્કીમ નથી, પરંતુ તમારી સતત વફાદારી અને વિશ્વાસ પર આધારિત Loyalty Benefit છે.
Terms & Conditions
- This program is valid only on jewellery purchases worth ₹15,000 or more.
- While claiming the reward, the customer must provide their Aadhaar and PAN Card.
- As per government rules, 10% TDS will be deducted. GST rules will also be applicable.
- If the original purchase is returned within 48 hours, the Vault will be cancelled.
- The maturity period depends on market conditions and company sales performance; there is no fixed date.
- In case of any dispute, Ahmedabad court shall have jurisdiction.
- This benefit is applicable only on each unique jewellery purchase bill. (For example: If a person purchases 5 different jewellery items from Sunehrie and registers each purchase in the Sunehrie App, then the person will receive ₹50,000 Loyalty Benefit for each of the 5 purchases.)
નિયમો અને શરતો
- આ પ્રોગ્રામ ₹15,000 કે તેથી વધુ કિંમતની દરેક જ્વેલરી ખરીદી પર જ માન્ય છે.
- રિવોર્ડ મેળવતી વખતે ગ્રાહકે પોતાનું આધાર અને PAN કાર્ડ આપવું ફરજિયાત છે.
- સરકારી નિયમ મુજબ 10% TDS કાપવામાં આવશે. તેમજ GST ના નિયમો લાગુ પડશે.
- જો મૂળ ખરીદી 48 કલાકમાં પરત કરવામાં આવશે, તો આ વોલ્ટ રદ ગણાશે.
- મેચ્યોરિટીની સમય મર્યાદા બજારની સ્થિતિ અને કંપનીના વેચાણ પર આધારિત છે, જેની કોઈ નિશ્ચિત તારીખ નથી.
- કોઈપણ વિવાદની સ્થિતિમાં અમદાવાદ અદાલતનું અધિકારક્ષેત્ર રહેશે.
- દરેક યુનિક બિલકટેવાળી જ્વેલરી ખરીદી પર જ આ લાભ મળશે.
(ઉદાહરણ તરીકે: એક વ્યક્તિએ સુનેહરીમાંથી 5 અલગ-અલગ જ્વેલરી ખરીદી હોય અને દરેક ખરીદી વખતે Sunehrie App માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, તો તે વ્યક્તિને દરેક 5 ખરીદી પર ₹50,000 Loyalty Benefit નો લાભ મળશે.)


Download Now
Sunehrie Elite – The Golden Sparrow Vault
Available on Google Play and App Store
⚠️ Disclaimer
This program is a Conditional Loyalty Reward based on future business milestones and is not a financial investment or a guaranteed return scheme.
હવે ડાઉનલોડ કરો
સુનેહરી એલિટ – ધ ગોલ્ડન સ્પેરો વૉલ્ટ
Google Play અને App Store પર ઉપલબ્ધ
⚠️ Disclaimer
આ પ્રોગ્રામ ભવિષ્યના વ્યવસાયિક લક્ષ્યાંકો પર આધારિત શરતી લોયલ્ટી રિવોર્ડ છે. આ કોઈ નાણાકીય રોકાણ યોજના અથવા ગેરંટીવાળા રિટર્નની સ્કીમ નથી.
Earring
Mangalsutra
Necklace
Necklace set
Ring
Pendant
Pendant Earring Set
Nosepin
Bracelet
Lucky