SUNEHRIÈ: MEDIA & CUSTOMER FAQ (FREQUENTLY ASKED QUESTIONS)

How can you offer a ₹50,000 reward on a purchase of only ₹15,000? Is it sustainable?

This is the core of our “Prosperity-Sharing” model. We treat our marketing budget differently. Instead of spending crores on celebrity brand ambassadors, we give that money directly back to our customers. The reward is linked to the brand’s sales milestones. As Sunehriè grows globally, the “Vaults” mature. It is a long-term loyalty ecosystem, not a short-term discount.

૧૫,૦૦૦ રૂપિયાની ખરીદી પર ૫૦,૦૦૦ નો રિવોર્ડ કેવી રીતે શક્ય છે? શું ખરેખર આવું થઈ શકે?

આ અમારું “પ્રોસ્પેરિટી-શેરિંગ” મોડલ છે. અમે સેલિબ્રિટીઓ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ કરવાની બદલે, એ જ બજેટને સીધું અમારા ગ્રાહકોને રિવોર્ડ રૂપે પરત આપીએ છીએ. આ રિવોર્ડ કંપનીના સેલ્સ માઈલસ્ટોન સાથે જોડાયેલો છે. જેમ જેમ સુનેહરીનો વિકાસ થશે, તેમ તેમ અમારા ગ્રાહકોનું વોલ્ટ પણ ભરાતું જશે.આ કોઈ ટૂંકા ગાળાની સ્કીમ નથી, પરંતુ વિશ્વાસ અને જોડાણ પર આધારિત એક લાંબા ગાળાનો લોયલ્ટી પ્રોગ્રામ છે.

Is this a "Money Doubling" or "Ponzi" scheme?

Absolutely not. We are a BIS Hallmarked jewellery business. We sell physical products for a fair price. The “Golden Vault” is a Loyalty Reward Program, similar to airline miles or credit card points, but instead of “points,” we give tangible assets like 24K Gold Bars and Hallmarked jewelry. There is no “investment” or “interest” involved; it is a benefit given to loyal patrons upon reaching company-wide sales milestones.

શું આ કોઈ પૉન્ઝી સ્કીમ કે પૈસા ડબલ કરવાની વાત છે?

બિલકુલ નહીં. અમે BIS હોલમાર્કવાળા દાગીના વેચીએ છીએ. ગ્રાહક અમને દાગીનાના પૈસા આપે છે અને અમે તેને દાગીના આપીએ છીએ. “ગોલ્ડન વોલ્ટ” એ માત્ર એક લોયલ્ટી રિવોર્ડ છે. અમે કોઈ રોકાણ (Investment) લેતા નથી કે વ્યાજ આપતા નથી. અમે માત્ર વફાદાર ગ્રાહકોને કંપનીની પ્રગતિમાં ભાગીદાર બનાવીએ છીએ.

How long does a customer have to wait to get the ₹50,000 reward?

The maturity of the Vault is linked to company sales volume. It is a “Milestone-Linked” reward. High-value purchases may move faster toward maturity, but every customer can track their progress live on our App. We don’t promise a fixed date; we promise a transparent journey toward a guaranteed reward.

ગ્રાહકે આ રિવોર્ડ મેળવવા માટે કેટલો સમય રાહ જોવી પડશે?

આ રિવોર્ડ કંપનીના વેચાણ પર આધારિત છે. તેની કોઈ ફિક્સ તારીખ હોતી નથી, પરંતુ ગ્રાહક પોતાની એપમાં લાઈવ જોઈ શકે છે કે રિવોર્ડ મેળવવામાં કેટલી વાર છે. કંપની જેટલી ઝડપથી ગ્રોથ કરશે, તેટલી જ ઝડપથી ગ્રાહકને ફાયદો થશે.

What exactly does the customer get at the end?

They receive a dual-benefit package:
* ​A ₹25,000 24K Pure Gold Bar (BIS Hallmarked).
* ​A ₹25,000 Sunehriè Jewellery Voucher to be used for their next purchase. Total value: ₹50,000.

ગ્રાહકને છેલ્લે શું મળશે?

ગ્રાહકને બે વસ્તુ મળશે:
(૧) ₹૨૫,૦૦૦ની ૨૪ કેરેટ શુદ્ધ સોનાની લગડી (BIS હોલમાર્ક સાથે)
(૨) ₹૨૫,૦૦૦નું સુનેહરી જ્વેલરી વાઉચર
આમ કુલ ₹૫૦,૦૦૦નો ફાયદો થશે.

Are there any hidden charges or taxes?

We believe in 100% transparency. As per Govt. of India regulations, any reward over a certain value is subject to TDS (Tax Deducted at Source) under Section 194R. The customer will be responsible for the 10% TDS upon maturity. Everything else is included in the reward.

શું આમાં કોઈ છુપા ચાર્જ કે ટેક્સ છે?

અમે પારદર્શિતામાં માનીએ છીએ. ભારત સરકારના નિયમ મુજબ (Section 194R), રિવોર્ડની રકમ પર ૧૦% TDS લાગુ પડે છે, જે ગ્રાહકે રિવોર્ડ લેતી વખતે ચૂકવવાનો રહેશે.